$92 \, g$ પાણીમાં $8.0 \, g$ નિકોટીન ધરાવતું દ્રાવણ પાણીના સામાન્ય ઠારબિંદુ કરતા $0.925 \, ^{\circ}C$ નીચે ઠરે છે. જો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $k_f = 1.85 \, ^{\circ}C \, kg \, mol^{-1}$ હોય,તો નિકોટીનનું મોલર દળ $...$ છે.

  • A
    $16 \, g \, mol^{-1}$
  • B
    $80 \, g \, mol^{-1}$
  • C
    $320 \, g \, mol^{-1}$
  • D
    $160 \, g \, mol^{-1}$

Explore More

Similar Questions

જો મંદ દ્રાવણની મોલાલિટી બમણી કરવામાં આવે,તો મોલલ અવનયન અચળાંક $(K_f)$ નું મૂલ્ય શું થશે?

પાણીમાં યુરિયાના દ્રાવણની નીચેનામાંથી કઈ સાંદ્રતા ન્યૂનતમ ઠારબિંદુ અવનયન દર્શાવે છે ($\text{ m}$ માં)?

જ્યારે કોઇ જલીય દ્રાવણ તેના ઠારબિંદુએ ઠારણ પામે ત્યારે ક્યા ઘટકો સંતુલનમાં હોય છે?

$-24^{\circ} C$ પર ઠારબિંદુને સુરક્ષિત રાખવા માટે $18.6 \ kg$ પાણીમાં ઉમેરવા માટે ઇથિલિન ગ્લાયકોલ (એન્ટિફ્રીઝ) નું દળ . . . . . . $kg$ છે (ઇથિલિન ગ્લાયકોલ માટે મોલર દળ $62 \ g \ mol^{-1}$,પાણી માટે $K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}$)

$2.7 \ kg$ પાણી અને એસિટિક એસિડ દરેકને મિશ્ર કરવામાં આવે છે. દ્રાવણનું ઠારબિંદુ $-x^{\circ} C$ હશે. ધારો કે એસિટિક એસિડ પાણીમાં ડાયમરાઇઝ થતું નથી,કે પાણીમાં વિયોજન પામતું નથી. $x = . . . . . . .$ (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે : પાણીનું મોલર દળ $= 18 \ g \ mol^{-1}$,એસિટિક એસિડ $= 60 \ g \ mol^{-1}$]
$K_f \ H_2O = 1.86 \ K \ kg \ mol^{-1}$
$K_f$ એસિટિક એસિડ $= 3.90 \ K \ kg \ mol^{-1}$
ઠારબિંદુ: $H_2O = 273 \ K$,એસિટિક એસિડ $= 290 \ K$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo