$2.675 \ g$ $CoCl_3 \cdot 6 NH_3$ (મોલર દળ $= 267.5 \ g \ mol^{-1}$) ધરાવતા દ્રાવણને કેટાયન એક્સચેન્જર દ્વારા પસાર કરવામાં આવે છે. દ્રાવણમાં મળતા ક્લોરાઈડ આયનોને વધારાના $AgNO_3$ સાથે પ્રક્રિયા કરાવતા $4.78 \ g$ $AgCl$ (મોલર દળ $= 143.5 \ g \ mol^{-1}$) મળે છે. સંકીર્ણનું સૂત્ર શું છે?
($Ag$ નું પરમાણ્વીય દળ $= 108 \ u$)

  • A
    $[Co(NH_3)_6]Cl_3$
  • B
    $[CoCl_2(NH_3)_4]Cl$
  • C
    $[CoCl_3(NH_3)_3]$
  • D
    $[CoCl(NH_3)_5]Cl_2$

Explore More

Similar Questions

સિલ્વર ક્લોરાઈડ $NH_4OH$ ના વધારામાં ઓગળે છે. આ દ્રાવણમાં હાજર ધન આયન કયો છે?

Difficult
View Solution

$Co(NO_3)_2$ નું ગુલાબી રંગનું જલીય દ્રાવણ $HCl$ ઉમેરતા ધીમે ધીમે વાદળી બને છે. આ રંગ પરિવર્તન શેના નિર્માણને કારણે થાય છે?

$CoCl_2$ ના જલીય દ્રાવણમાં વધારાનું સાંદ્ર $HCl$ ઉમેરતા તે વાદળી રંગનું બને છે,જે નીચેનામાંથી કોના નિર્માણને કારણે છે?

જો $CrCl_3 \cdot 6H_2O$ ના જલીય દ્રાવણમાં $AgNO_3$ ઉમેરતા કુલ ક્લોરીનનો $1/3$ ભાગ અવક્ષેપિત થાય,તો તેનું સાચું બંધારણ કયું છે?

$2 \, L$ ના $0.80 \, M \, AgNO_{3}$ માં $Ag^{+}$ આયનોની સાંદ્રતા ઘટાડીને $5.0 \times 10^{-8} \, M$ કરવા માટે ઉમેરવા પડતા $NH_{3}$ ના મોલની સંખ્યા શોધો. ($[Ag(NH_{3})_{2}]^{+}$ માટે $K_{\text{formation}} = 1.0 \times 10^{8}$) (નજીકનો પૂર્ણાંક)
[$NH_{3}$ ઉમેરવાથી કદમાં ફેરફાર થતો નથી તેમ ધારવું]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo