$500 \ mL$ $0.2 \ M$ $KOH$ અને $500 \ mL$ $0.2 \ M$ $HCl$ ના દ્રાવણને મિશ્ર કરીને હલાવવામાં આવે છે; તાપમાનમાં વધારો $T_1$ છે. આ પ્રયોગ $250 \ mL$ દરેક દ્રાવણનો ઉપયોગ કરીને ફરીથી કરવામાં આવે છે,ત્યારે તાપમાનમાં વધારો $T_2$ છે. નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $T_1 = T_2$
  • B
    $T_1 = 2T_2$
  • C
    $T_1 = 4T_2$
  • D
    $T_2 = 9T_1$

Explore More

Similar Questions

આદર્શ વાયુના સમતાપી વિસ્તરણ માટે, થર્મોડાયનેમિક પરિમાણોનું સાચું સંયોજન કયું હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્માશોષક (endothermic) છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$A$. સ્વયંભૂ પ્રક્રિયા $I$. $\Delta H < 0$
$B$. $\Delta P = 0; \Delta T = 0$ વાળી પ્રક્રિયા $II$. $\Delta G_{T, P} < 0$
$C$. $\Delta H_{reaction}$ $III$. સમતાપી અને સમદાબી પ્રક્રિયા
$D$. ઉષ્માક્ષેપક પ્રક્રિયા $IV$. [પ્રક્રિયકોના અણુઓની બંધ ઉર્જા] - [નીપજોના અણુઓની બંધ ઉર્જા]

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો:
$C_6H_{6(l)} + \frac{15}{2} O_{2(g)} \to 6 CO_{2(g)} + 3 H_2O_{(g)}$
ઉપરની પ્રક્રિયા માટે $\Delta H$,$\Delta S$ અને $\Delta G$ ની સંજ્ઞાઓ શું હશે?

$0^{\circ}C$ તાપમાને પાણી માટે ગલન એન્થાલ્પી અને બાષ્પીભવન એન્થાલ્પી અનુક્રમે $6.01 \ kJ \ mol^{-1}$ અને $45.07 \ kJ \ mol^{-1}$ છે. $0^{\circ}C$ તાપમાને ઉર્ધ્વપાતન એન્થાલ્પી કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo