બેન્ઝીનમાં સાયક્લોહેક્સિનના દ્રાવણને $0 \ ^oC$ તાપમાને હલાવવામાં આવે છે અને તેમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે. એસિડને ધોઈ નાખ્યા પછી અને વધારાનું બેન્ઝીન દૂર કર્યા પછી,કઈ નીપજ અલગ પડે છે?

  • A
    સાયક્લોહેક્સિલબેન્ઝીન
  • B
    $1-$સાયક્લોહેક્સિલસાયક્લોહેક્સિન
  • C
    $trans-1,2-$ડાયફિનાઇલસાયક્લોહેક્સેન
  • D
    $1,1-$ડાયફિનાઇલસાયક્લોહેક્સેન

Explore More

Similar Questions

નાઈટ્રોબેન્ઝીનની $80-100 \ ^oC$ તાપમાને સાંદ્ર $HNO_3/H_2SO_4$ સાથેની પ્રક્રિયાથી નીચેનામાંથી કઈ નીપજ મળે છે?

ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ મેળવવા માટે $Cl$ નું વિસ્થાપન કરવા માટે સખત પરિસ્થિતિઓની જરૂર પડે છે,પરંતુ $2,4-$ડાયનાઈટ્રોક્લોરોબેન્ઝીનનો ક્લોરીન સરળતાથી વિસ્થાપિત થાય છે કારણ કે:

Difficult
View Solution

કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં,આલ્કાઇલ હેલાઇડ એ એરાઇલ હેલાઇડ કરતાં વધુ પ્રક્રિયાશીલ છે કારણ કે...

$1$-$Chloro$-$4$-$nitrobenzene$,$1$-$Chloro$-$2,4$-$dinitrobenzene$ અને $1$-$Chloro$-$2,4,6$-$trinitrobenzene$ ને અનુક્રમે પ્રક્રિયકો $X$,$Y$,$Z$ દ્વારા ફિનોલ્સમાં રૂપાંતરિત કરવામાં આવે છે. $X$,$Y$,$Z$ શું છે?

નીચેનામાંથી કયું $S_{N}1$ પ્રતિક્રિયા તરફ સૌથી ઓછું સક્રિય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo