ધ્વનિનો સ્ત્રોત $40\, km/h$ ના વેગથી અવલોકનકાર તરફ ગતિ કરી રહ્યો છે અને $2000\, Hz$ આવૃત્તિનો ધ્વનિ ઉત્સર્જિત કરે છે. જો ધ્વનિનો વેગ $1220\, km/h$ હોય,તો અવલોકનકાર દ્વારા સંભળાતી આભાસી આવૃત્તિ $Hz$ માં કેટલી હશે?

  • A
    $2210$
  • B
    $1920$
  • C
    $2068$
  • D
    $2086$

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં એલ્યુમિનિયમ નિષ્ક્રિય બને છે?

આપેલ આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ ઓળખો.

જો વર્તુળ $x^2+y^2+8x-4y+c=0$ એ વર્તુળ $x^2+y^2+2x+4y-11=0$ ને બહારથી સ્પર્શે છે અને વર્તુળ $x^2+y^2-6x+8y+k=0$ ને લંબછેદી રીતે કાપે છે,તો $k$ ની કિંમત શોધો.

$A:$ અંતઃસ્ત્રાવો (Hormones) એ પોષકતત્ત્વ વિહીન રસાયણો છે.
$B:$ તે આંતરકોષીય સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે અને મોટી માત્રામાં ઉત્પન્ન થાય છે.

સૂર્ય દ્વારા ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા $510 \ nm$ ની તરંગલંબાઇ પર મહત્તમ મૂલ્ય ધરાવે છે અને ઉત્તર તારા (north star) દ્વારા ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા $350 \ nm$ પર મહત્તમ મૂલ્ય ધરાવે છે. જો આ તારાઓ કૃષ્ણ પદાર્થ (black bodies) તરીકે વર્તે,તો સૂર્ય અને ઉત્તર તારાના સપાટીના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo