$e = 0.6$ ઉત્સર્જકતા ધરાવતો એક ગોળાકાર પદાર્થ સંપૂર્ણ કૃષ્ણ પદાર્થની અંદર $T$ તાપમાને રાખવામાં આવે છે. તો પદાર્થ દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ઉર્જા કેટલી હશે?

  • A
    $E = 0.6 \sigma A T^4$
  • B
    $E = 0.4 \sigma A T^4$
  • C
    $E = 0.8 \sigma A T^4$
  • D
    $E = 1.0 \sigma A T^4$

Explore More

Similar Questions

નીચે તાપમાન $T_1$ અને $T_2$ $(T_2 > T_1)$ પર બ્લેક બોડી રેડિયેશનના વક્રો દર્શાવેલ છે. નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો ગ્રીનહાઉસ અસર ન હોય તો શું થાય?

$Assertion$ (વિધાન) : વાતાવરણ વિના પૃથ્વી અતિશય ઠંડી બની જાય.
$Reason$ (કારણ) : વાતાવરણની ગેરહાજરીમાં બધી જ ગરમી અવકાશમાં જતી રહે.

સંપૂર્ણ કાળા પદાર્થ (perfectly black body) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo