એક સમક્ષિતિજ સપાટી પર રાખેલ પાણીની ટાંકીમાં પાણીની સપાટીથી $h$ ઊંડાઈએ $l$ બાજુની લંબાઈ ધરાવતું ચોરસ કાણું અને $4h$ ઊંડાઈએ $r$ ત્રિજ્યા ધરાવતું ગોળાકાર કાણું પાડવામાં આવે છે. જો $l << h$ અને $r << h$ હોય,અને કાણાંમાંથી પાણીના વહેવાનો દર સમાન હોય,તો $r$ ની કિંમત કેટલી થાય?

  • A
    $\frac{l}{\sqrt{2\pi}}$
  • B
    $\frac{l}{\sqrt{3\pi}}$
  • C
    $\frac{l}{3\pi}$
  • D
    $\frac{l}{2\pi}$

Explore More

Similar Questions

એક મોટી ખુલ્લી ટાંકીની દીવાલમાં બે છિદ્રો છે. એક $a$ બાજુવાળું ચોરસ છિદ્ર ઉપરથી $x$ ઊંડાઈએ છે અને બીજું $r$ ત્રિજ્યાવાળું ગોળાકાર છિદ્ર ઉપરથી $4x$ ઊંડાઈએ છે. જ્યારે ટાંકી પાણીથી સંપૂર્ણ ભરેલી હોય,ત્યારે બંને છિદ્રોમાંથી પ્રતિ સેકન્ડ બહાર આવતા પાણીનો જથ્થો સમાન છે. તો $r$ ની કિંમત .......... છે.

Difficult
View Solution

એફ્લક્સ (efflux) નો અર્થ સમજાવો.

$h$ ઊંચાઈ સુધી પાણીથી ભરેલી એક મોટી ટાંકીને તળિયે રહેલા નાના છિદ્ર દ્વારા ખાલી કરવામાં આવે છે. પાણીનું સ્તર $h$ થી $h/2$ સુધી અને $h/2$ થી શૂન્ય સુધી ઘટવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો છે?

$h$ ઊંચાઈની સંપૂર્ણ ભરેલી પાણીની ટાંકીના તળિયે એક કાણું છે. તળિયે કુલ દબાણ $4H$ છે અને વાતાવરણીય દબાણ $H$ છે. કાણામાંથી બહાર આવતા પાણીનો વેગ કેટલો હશે? $(\rho = \text{પાણીની ઘનતા})$

પાણી $10^{-4} \, m^3 s^{-1}$ ના દરે સપાટ તળિયાવાળી મોટી ટાંકીમાં વહે છે. ટાંકીના તળિયે $1 \, cm^2$ ક્ષેત્રફળ ધરાવતા કાણામાંથી પાણી બહાર નીકળી રહ્યું છે. જો ટાંકીમાં પાણીની ઊંચાઈ સ્થિર રહેતી હોય, તો આ ઊંચાઈ ........ $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo