એક રકમ સાદા વ્યાજે $16$ વર્ષમાં બમણી થાય છે,તો વ્યાજનો વાર્ષિક દર (ટકાવારીમાં) કેટલો હશે?

  • A
    $25$
  • B
    $12.5$
  • C
    $6.25$
  • D
    $8 \frac{1}{3}$

Explore More

Similar Questions

એક માણસે તેની મૂડીનો $\frac{1}{3}$ ભાગ $7 \%$,$\frac{1}{4}$ ભાગ $8 \%$ અને બાકીનો ભાગ $10 \%$ ના દરે રોક્યો છે. જો વાર્ષિક આવક ₹ $561$ હોય,તો મૂડી (₹ માં) કેટલી હશે?

₹ $22,500$ ની રકમ પર ચાર વર્ષના અંતે મળતું સાદું વ્યાજ ₹ $10,800$ છે. તો તે જ રકમ પર તે જ વ્યાજના દરે બે વર્ષના અંતે મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ (₹ માં) કેટલું હશે?

$5\%$ સાદા વ્યાજના દરે $2$ વર્ષ પછી મળવાપાત્ર ₹ $132$ ની વર્તમાન કિંમત (₹ માં) કેટલી થાય?

રાકેશે ગણેશ પાસેથી સાદા વ્યાજે ₹ $5000$ ઉછીના લીધા. જો $5$ વર્ષ પછી ગણેશને તેની મૂડી કરતાં ₹ $500$ વધુ મળ્યા હોય,તો વાર્ષિક વ્યાજનો દર $(\%)$ કેટલો હશે?

એક રકમ પરનું સાદું વ્યાજ મુદ્દલના $\frac{4}{9}$ ગણું છે. જો વ્યાજનો દર અને સમય બંને આંકડાકીય રીતે સમાન હોય,તો વ્યાજનો દર અને સમય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo