ટેટ્રાડ (tetrad) શેનો બનેલો હોય છે?

  • A
    ચાર અસમજાત રંગસૂત્રિકાઓ (non-homologous chromatids)
  • B
    ચાર અસમજાત રંગસૂત્રો (non-homologous chromosomes)
  • C
    સમજાત રંગસૂત્રોની બે જોડી,જેમાં દરેક બે રંગસૂત્રિકાઓ ધરાવે છે
  • D
    સમજાત રંગસૂત્રોની ચાર જોડી

Explore More

Similar Questions

દ્વિકીયના છેડાઓ તરફ સ્વસ્તિક ચોકડી (chiasmata) ના સરકવાની ક્રિયાને શું કહે છે?

અર્ધીકરણ-$I$ (Meiosis-$I$) માં મુખ્ય કેટલી અવસ્થાઓ હોય છે?

સમભાજનની પૂર્વાવસ્થામાં રહેલા કોષને અર્ધીકરણની પૂર્વાવસ્થા-$I$ માં રહેલા કોષથી કેવી રીતે અલગ પાડી શકાય?

અર્ધીકરણના કયા તબક્કા દરમિયાન,ટેટ્રાડ્સ (ચતુષ્ક) વિષુવવૃત્ત પર ગોઠવાય છે?

નીચેનાનું વર્ણન કરો:
$(a)$ સિનેપ્સિસ (Synapsis)
$(b)$ બાયવેલેન્ટ (Bivalent)
$(c)$ કાયઝમેટા (Chiasmata)
તમારા જવાબને સમજાવવા માટે આકૃતિ દોરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo