એક ટ્રેન સ્ટેશનના પ્લેટફોર્મને $36 \; \text{સેકન્ડમાં}$ અને પ્લેટફોર્મ પર ઉભેલા એક માણસને $20 \; \text{સેકન્ડમાં}$ પસાર કરે છે. જો ટ્રેનની ઝડપ $54 \; \text{km/hr}$ હોય, તો પ્લેટફોર્મની લંબાઈ ($m$ માં) કેટલી હશે?

  • A
    $120$
  • B
    $240$
  • C
    $300$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$800 \; m$ લાંબી એક ટ્રેન $78 \; km/hr$ ની ઝડપે દોડી રહી છે. જો તે એક ટનલને $1 \; minute$ માં પસાર કરે,તો ટનલની લંબાઈ ($m$ માં) કેટલી હશે?

બે ટ્રેનો,દરેક $100 \; m$ લાંબી,વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહી છે,તેઓ એકબીજાને $8 \; s$ માં ઓળંગે છે. જો એક ટ્રેન બીજી ટ્રેન કરતા બમણી ઝડપે ગતિ કરતી હોય,તો ઝડપી ટ્રેનની ઝડપ ($km/h$ માં) કેટલી હશે?

એક ટ્રેન $10 \;min$ માં $12 \;km$ નું અંતર કાપે છે. જો તે ટેલિગ્રાફ પોસ્ટને પસાર કરવામાં $6 \;s$ લેતી હોય,તો ટ્રેનની લંબાઈ ($m$ માં) કેટલી હશે?

$250 \; m$ અને $200 \; m$ લાંબી બે ટ્રેનો અનુક્રમે $36 \; km/hr$ અને $45 \; km/hr$ ની ઝડપે સમાંતર પાટા પર દોડી રહી છે. જો તેઓ એક જ દિશામાં દોડતી હોય,તો તેઓ એકબીજાને કેટલા સમયમાં (સેકન્ડમાં) ઓળંગશે?

$300 \;m$ લાંબી ટ્રેન એક પ્લેટફોર્મને $39 \;seconds$ માં પસાર કરે છે,જ્યારે તે એક સિગ્નલના થાંભલાને $18 \;seconds$ માં પસાર કરે છે. પ્લેટફોર્મની લંબાઈ કેટલી છે? ($m$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo