એક ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પર $cm$ દીઠ $20$ કાપા છે,જ્યારે તેના વર્નિયર સ્કેલ પર કુલ $50$ કાપા છે અને $25$ વર્નિયર સ્કેલના કાપા એ $24$ મુખ્ય સ્કેલના કાપા બરાબર છે. ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનું લઘુત્તમ માપન (Least count) $cm$ માં કેટલું હશે?

  • A
    $0.001$
  • B
    $0.0002$
  • C
    $0.002$
  • D
    $0.005$

Explore More

Similar Questions

વર્નિયર કેલિપર્સના મુખ્ય સ્કેલના $N$ વિભાગો વર્નિયર સ્કેલના $(N + 1)$ વિભાગો સાથે બંધ બેસે છે. જો મુખ્ય સ્કેલનો દરેક વિભાગ $a$ એકમનો હોય,તો સાધનનું લઘુત્તમ માપ (Least Count) કેટલું હશે?

વર્નિયર કેલિપરના મુખ્ય સ્કેલનો એક વિભાગ $m$ એકમ જેટલો છે. જો મુખ્ય સ્કેલનો $n^{\text{th}}$ વિભાગ વર્નિયર સ્કેલના $(n+1)^{\text{th}}$ વિભાગ સાથે બંધબેસતો હોય,તો વર્નિયર કેલિપરનું લઘુત્તમ માપ (Least Count) કેટલું હશે?

કાચના સ્લેબનો વક્રીભવનાંક નક્કી કરવા માટે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. જો મુખ્ય સ્કેલ પર $1 \; cm$ માં $40$ વિભાગો હોય અને $50$ વર્નિયર સ્કેલ વિભાગો $49$ મુખ્ય સ્કેલ વિભાગોની બરાબર હોય,તો ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનું લઘુત્તમ માપન (least count) $\dots \times 10^{-6} \; m$ છે.

એક સ્ક્રૂ ગેજની વર્તુળાકાર સ્કેલ પર $50$ વિભાગો છે. ઉપયોગ કરતા પહેલા,વર્તુળાકાર સ્કેલ પિચ સ્કેલના નિશાનથી $4$ વિભાગ આગળ છે. વર્તુળાકાર સ્કેલના એક સંપૂર્ણ પરિભ્રમણ પર,પિચ સ્કેલ પર $0.5\, mm$ નું સ્થાનાંતર જોવા મળે છે. શૂન્ય ત્રુટિનો પ્રકાર અને સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ (Least Count) અનુક્રમે છે:

વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવેલા પોલા નળાકારના આંતરિક અને બાહ્ય વ્યાસ અનુક્રમે $(5.73 \pm 0.01) \text{ cm}$ અને $(6.01 \pm 0.01) \text{ cm}$ છે. તો નળાકારની દીવાલની જાડાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo