$m$ દળ અને $l$ લંબાઈનો એક સમાન સળિયો તેની લંબાઈને લંબ દિશામાં $u$ વેગથી ગતિ કરી રહ્યો છે. સળિયાના કેન્દ્રથી $\frac{l}{4}$ અંતરે આવેલા બિંદુ $P$ પર તેની લંબાઈને લંબ દિશામાં $J$ જેટલો આઘાત (impulse) આપવામાં આવે છે,જેથી બિંદુ $P$ નો તત્કાલીન વેગ $2u$ થાય છે. તો તેના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો હશે?

  • A
    $u$
  • B
    $\frac{8}{3}u$
  • C
    $\frac{11}{7}u$
  • D
    $\frac{17}{7}u$

Explore More

Similar Questions

$138 \ g$ ઇથાઇલ આલ્કોહોલને $72 \ g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. આલ્કોહોલ અને પાણીના મોલ અંશનો ગુણોત્તર કેટલો છે?

$\cos ^{-1} \left[ \cot \left\{ \sin ^{-1} \sqrt{\frac{2 - \sqrt{3}}{4}} + \cos ^{-1} \frac{\sqrt{12}}{4} + \sec ^{-1} \sqrt{2} \right\} \right]$ ની કિંમત શોધો.

$Al(NO_3)_3$ ના જલીય દ્રાવણમાંથી $36 \ g$ $Al$ જમા કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા કેટલી છે? ($Al$ નો પરમાણ્વીય ભાર = $27$)

એક એન્જિનની કાર્યક્ષમતા $1/6$ છે. જ્યારે સિંકનું તાપમાન $62^{\circ}C$ જેટલું ઘટાડવામાં આવે છે,ત્યારે તેની કાર્યક્ષમતા બમણી થાય છે. સ્ત્રોતનું તાપમાન ....... $^{\circ}C$ છે.

$A(1, \sqrt{3})$,$B(0,0)$ અને $C(2,0)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું અંતઃકેન્દ્ર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo