એક સમાન જાડાઈ ધરાવતું પૈડું જેની જડત્વની આઘૂર્ણ $I$ અને ત્રિજ્યા $R$ છે,તે તેના દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ મુક્તપણે ફરી શકે છે (આકૃતિ જુઓ). એક દળરહિત દોરી તેના પરિઘ પર વીંટાળેલી છે અને $m_{1}$ અને $m_{2}$ $(m_{1} > m_{2})$ દળના બે બ્લોક દોરીના છેડાઓ સાથે જોડાયેલા છે. તંત્રને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે $m_{1}$ બ્લોક $h$ જેટલું અંતર નીચે ઉતરે ત્યારે પૈડાની કોણીય ઝડપ કેટલી હશે?

  • A
    $\left[\frac{m_{1}+m_{2}}{\left(m_{1}+m_{2}\right) R^{2}+I}\right]^{\frac{1}{2}} gh$
  • B
    $\left[\frac{2\left(m_{1}-m_{2}\right) gh}{\left(m_{1}+m_{2}\right) R^{2}+I}\right]^{\frac{1}{2}}$
  • C
    $\left[\frac{2\left(m_{1}+m_{2}\right) gh}{\left(m_{1}+m_{2}\right) R^{2}+I}\right]^{\frac{1}{2}}$
  • D
    $\left[\frac{\left(m_{1}-m_{2}\right)}{\left(m_{1}+m_{2}\right) R^{2}+I}\right]^{\frac{1}{2}} gh$

Explore More

Similar Questions

દ્રઢ પદાર્થ (Rigid body) એટલે શું? દ્રઢ પદાર્થ સમજાવો.

ભ્રમણ કરતી દ્રઢ પદાર્થ પરના એક બિંદુના કોણીય સ્થાન $\theta$ નો સમય $t$ સાથેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. શું પદાર્થ ઘડિયાળના કાંટાની દિશામાં (clockwise) કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં (anti-clockwise) ભ્રમણ કરે છે?

$m$ દળનો એક બોબ એક દળરહિત દોરી વડે બાંધેલ છે,જેનો બીજો છેડો $R$ ત્રિજ્યા અને $m$ દળ ધરાવતા ફ્લાયવ્હીલ (ડિસ્ક) પર વીંટાળેલ છે. જ્યારે તેને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે,ત્યારે બોબ શિરોલંબ નીચેની તરફ પડવાનું શરૂ કરે છે. જો બોબે $h$ જેટલું શિરોલંબ અંતર કાપ્યું હોય,તો વ્હીલની કોણીય ઝડપ કેટલી હશે? (દોરી અને વ્હીલ વચ્ચે કોઈ સરકણ નથી,$g$ - ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ છે.)

કોણીય વેગ એ સદિશ છે અને તેની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ દ્વારા આપવામાં આવે છે તે સમજાવો.

સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિમાં કોણીય વેગની દિશા કઈ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo