એક ઉભી ત્રિકોણાકાર પ્લેટ $ABC$ ને પાણીમાં એવી રીતે મૂકવામાં આવી છે કે તેની બાજુ $BC$ પાણીની સપાટીને સમાંતર રહે,જે આકૃતિમાં દર્શાવેલ છે. પાણી દ્વારા પ્લેટની એક સપાટી પર લાગતું બળ શોધો (પાણીની ઘનતા $\rho$ અને વાતાવરણીય દબાણ $P_0$ છે).

  • A
    $\left( {{P_0} + h\rho g} \right)\frac{1}{2}ab$
  • B
    $\left( {{P_0} + h\rho g} \right)\frac{1}{2}ab + \frac{{{a^2}b}}{3}\rho g$
  • C
    $\left[ {{P_0} + \rho g\left( {h + a} \right)} \right]\frac{1}{2}ab$
  • D
    $0$

Explore More

Similar Questions

એક ખુલ્લી $U$-ટ્યુબમાં પારો (mercury) ભરેલો છે. જ્યારે ટ્યુબની એક બાજુમાં $11.2 \,cm$ પાણી રેડવામાં આવે છે, ત્યારે બીજી બાજુમાં પારો તેના પ્રારંભિક સ્તરથી કેટલો ઊંચે આવશે ($\,cm$ માં)?

પ્રવાહી ...... છે જ્યારે વાયુ ...... છે. (ખાલી જગ્યા પૂરો) [અદબનીય (incompressible),દબનીય (compressible)]

નીચેની આકૃતિમાં ઉપયોગમાં લેવાતા સાયફનનું નિદર્શન કરવામાં આવ્યું છે. સાયફનમાં વહેતા પ્રવાહીની ઘનતા $1.5 \text{ g/cm}^3$ છે. બિંદુ $P$ અને $S$ વચ્ચેનો દબાણનો તફાવત કેટલો હશે?

$d, 2d$ અને $3d$ ઘનતા ધરાવતા ત્રણ પ્રવાહીઓને સમાન કદમાં મિશ્ર કરવામાં આવે છે. તો મિશ્રણની ઘનતા કેટલી થાય?

$5 \ m$ ઊંચી ટાંકી અડધી પાણીથી ભરેલી છે અને પછી તેને $0.85 \ g/cm^3$ ઘનતા ધરાવતા તેલથી ઉપર સુધી ભરવામાં આવે છે. આ પ્રવાહીઓને કારણે ટાંકીના તળિયે દબાણ ....... $g \ dyne/cm^2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo