$1 \ m^3$ જેટલું કદ નીચેનામાંથી કોના બરાબર છે?

  • A
    $1000 \ cm^3$
  • B
    $100 \ cm^3$
  • C
    $10 \ dm^3$
  • D
    $10^6 \ cm^3$

Explore More

Similar Questions

$0.1 \, mol \, L^{-1}$ એટલે કેટલા $mol \, m^{-3}$ અને કેટલા $mol \, cm^{-3}$ થાય?

દબાણ એટલે સપાટીના એકમ ક્ષેત્રફળ પર લાગતું બળ. દબાણનો $SI$ એકમ પાસ્કલ $(Pa)$ છે,જે $1 \ Pa = 1 \ N \ m^{-2}$ તરીકે વ્યાખ્યાયિત છે. જો દરિયાની સપાટી પર હવાનું દળ $1034 \ g \ cm^{-2}$ હોય,તો પાસ્કલમાં દબાણની ગણતરી કરો.

Difficult
View Solution

ખૂબ જ ઓછું દળ ધરાવતાં રસાયણોનું દળ માપવા માટે $kg$ ના કયા નાના એકમોનો ઉપયોગ થાય છે?

વિભાગ-$I$ માં આપેલા ગુણકોને વિભાગ-$II$ માં આપેલા યોગ્ય પૂર્વગો સાથે જોડો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ $10^{-15}$ $(A)$ Peta
$(2)$ $10^{2}$ $(B)$ Centi
$(3)$ $10^{-2}$ $(C)$ Tera
$(4)$ $10^{12}$ $(D)$ Femto
$(5)$ $10^{15}$ $(E)$ Hecto

$5000$ ને $3$ અર્થસૂચક અંકોમાં કેવી રીતે દર્શાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo