$x$-અક્ષ પર ગતિ કરતા તરંગનું સમીકરણ $y(x, t) = 0.005 \cos(\alpha x - \beta t)$ છે. જો તરંગની તરંગલંબાઈ $0.08 \ m$ અને આવર્તકાળ $2.0 \ s$ હોય,તો યોગ્ય એકમોમાં $\alpha$ અને $\beta$ ના મૂલ્યો શોધો:

  • A
    $\alpha = 12.5\pi, \beta = \frac{\pi}{2}$
  • B
    $\alpha = 25\pi, \beta = \pi$
  • C
    $\alpha = \frac{0.08}{\pi}, \beta = \frac{2}{\pi}$
  • D
    $\alpha = \frac{0.04}{\pi}, \beta = \frac{1}{\pi}$

Explore More

Similar Questions

એક લંબગત તરંગ ખેંચાયેલી દોરી પર જમણીથી ડાબી તરફ ગતિ કરી રહ્યું છે. દર્શાવેલ આકૃતિ કોઈ ચોક્કસ ક્ષણે દોરીનો આકાર દર્શાવે છે. આ ક્ષણે,

$Assertion :$ તરંગની ઝડપ $= \frac{\text{તરંગલંબાઈ}}{\text{આવર્તકાળ}}$
$Reason :$ તરંગલંબાઈ એ સમાન કળામાં રહેલા બે નજીકના કણો વચ્ચેનું અંતર છે.

આકૃતિમાં દર્શાવેલ દોરી પર એક તરંગ જમણી તરફ ગતિ કરી રહ્યું છે,જે $n$ આવૃત્તિ સાથે કંપન કરતા ઉદગમ દ્વારા ઉત્પન્ન થાય છે. નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I.$ તરંગની ઝડપ $4n \times ab$ છે.
$II.$ $a$ આગળનું માધ્યમ $\frac{4}{3n} \text{ s}$ પછી $d$ જેટલી જ કળામાં હશે.
$III.$ $b$ અને $e$ વચ્ચેનો કળા તફાવત $\frac{3\pi}{2}$ છે.
આમાંથી કયા વિધાનો સાચા છે?

આકૃતિ એક આપેલ ક્ષણે સાઇનસોઇડલ તરંગ દર્શાવે છે. કયા બિંદુઓ સમાન કળામાં છે?

એક પલ્સનું તરંગ વિધેય $y = \frac{5}{(4x + 6t)^2}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ એ $m$ માં છે અને $t$ એ $s$ માં છે. પલ્સનો વેગ ......... $m/s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo