એક સફેદ સોડિયમ ક્ષાર પાણીમાં સરળતાથી ઓગળીને એવું દ્રાવણ આપે છે જે લિટમસ પ્રત્યે તટસ્થ હોય છે. જ્યારે આ દ્રાવણમાં સિલ્વર નાઈટ્રેટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે,ત્યારે સફેદ અવક્ષેપ બને છે જે મંદ નાઈટ્રિક એસિડમાં ઓગળતા નથી. તો તે ઋણાયન કયું હોઈ શકે?

  • A
    $SO_4^{2-}$
  • B
    $CO_3^{2-}$
  • C
    $S^{2-}$
  • D
    $Cl^{-}$

Explore More

Similar Questions

ક્રોમિલ ક્લોરાઈડની બાષ્પને $NaOH$ અને એસિટિક એસિડમાં ઓગાળવામાં આવે છે અને તેમાં લેડ એસિટેટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે,તો

Difficult
View Solution

ક્લોરાઈડ ક્ષારમાં સાંદ્ર $H_2SO_4$ ઉમેરતા રંગહીન ધુમાડા નીકળે છે,પરંતુ આયોડાઈડ ક્ષારના કિસ્સામાં જાંબલી રંગના ધુમાડા નીકળે છે. આનું કારણ શું છે?

Difficult
View Solution

સાચું જોડકું પસંદ કરો:-
Column-$I$ Column-$II$
$(P) NaBr + \text{conc. } H_2SO_4 \rightarrow$ $(A) \text{રંગહીન વાયુ}$
$(Q) Na_2S + \text{dil. } HCl \rightarrow$ $(B) \text{કથ્થઈ રંગ}$
$(R) NaNO_2 + \text{dil. } HCl \rightarrow$ $(C) \text{સડેલા ઈંડા જેવી ગંધ}$
$(S) NaNO_3 + \text{conc. } H_2SO_4 \rightarrow$ $(D) \text{પેરામેગ્નેટિક}$

બ્રાઉન રિંગ ટેસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કયા આયનની હાજરી શોધવા માટે થાય છે?

એક સંયોજનને ગરમ મંદ $H_{2}SO_{4}$ સાથે પ્રક્રિયા કરાવતા,વાયુ $X$ મુક્ત થાય છે જે મંદ $H_{2}SO_{4}$ થી એસિડિક બનાવેલા $K_{2}Cr_{2}O_{7}$ પેપરને લીલા રંગના સંયોજન $Y$ માં ફેરવે છે. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo