$L$ લંબાઈના તારને વર્તુળાકાર ગૂંચળાના સ્વરૂપમાં વાળવામાં આવે છે અને તેમાંથી $i$ જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે. જો આ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે,તો ગૂંચળા પર લાગતું ટોર્ક મહત્તમ ક્યારે હશે જ્યારે આંટાની સંખ્યા કેટલી હોય?

  • A
    શક્ય તેટલી વધારે
  • B
    કોઈપણ સંખ્યા
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

એક સમાન ચુંબકીય ક્ષેત્ર ધન $z-$દિશામાં સ્થાપિત થયેલ છે. આ ચુંબકીય ક્ષેત્રમાં $I$ પ્રવાહ ધરાવતું એક લંબચોરસ લૂપ લટકાવેલું છે. કયો કિસ્સો સ્થિર સંતુલન દર્શાવે છે?

$30$ આંટા અને $8.0\, cm$ ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું,જેમાં $6.0\, A$ વિદ્યુતપ્રવાહ વહે છે,તેને $1.0\, T$ ના સમાન સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં શિરોલંબ લટકાવેલું છે. ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે $60^o$ નો ખૂણો બનાવે છે. ગૂંચળાને ફરતું અટકાવવા માટે લગાડવા પડતા પ્રતિ-ટોર્ક (counter torque) નું મૂલ્ય શોધો. ($, Nm$ માં)

$2.0 \, m$ લંબાઈના ચાર તારને ચાર લૂપ $P$,$Q$,$R$ અને $S$ માં વાળવામાં આવે છે અને પછી સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. દરેક લૂપમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. કયું વિધાન સાચું છે?

$2.5 \ A$ વિદ્યુતપ્રવાહ ધરાવતી એક વર્તુળાકાર કોઈલ તેના સમતલમાં રહેલી અક્ષ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મુક્તપણે ફરી શકે છે. જ્યારે કોઈલને દોલન કરાવવામાં આવે છે, ત્યારે દોલનનો આવર્તકાળ $T$ છે. જો કોઈલમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ $10 \ A$ કરવામાં આવે, તો દોલનનો નવો આવર્તકાળ કેટલો થશે?

$20$ આંટા અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઈલને તેના સમતલને લંબરૂપે $0.10\, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. જો કોઈલમાં વહેતો પ્રવાહ $5\, A$ હોય,તો કોઈલ પર લાગતું ટોર્ક ...... $Nm$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo