એબ્સોલ્યુટ આલ્કોહોલ ($100\%$ આલ્કોહોલ) રેક્ટિફાઇડ સ્પિરિટનું નિસ્યંદન કોની ઉપર કરીને તૈયાર કરવામાં આવે છે?

  • A
    $Na$
  • B
    $CaCl_2$
  • C
    $Mg$
  • D
    $Mg(OC_2H_5)_2$

Explore More

Similar Questions

જો ત્રિકોણની એક બાજુ બીજી બાજુ કરતા બમણી હોય અને આ બાજુઓની સામેના ખૂણાઓનો તફાવત $60^{\circ}$ હોય,તો તે ત્રિકોણ કેવો છે?

હેરોઈન રાસાયણિક રીતે $.........$ તરીકે ઓળખાય છે.

જો $f(x)=2 x^4-13 x^2+a x+b$ એ $x^2-3 x+2$ વડે વિભાજ્ય હોય,તો $(a, b)$ ની કિંમત શોધો.

ઉગમબિંદુથી સુરેખા $12x + 5y = 7$ નું લંબ અંતર કેટલું થાય?

સમાન દ્રવ્ય અને લંબાઈના બે તાર, પરંતુ તેમના વ્યાસનો ગુણોત્તર $1:2$ છે, તેમને સમાન બળ વડે ખેંચવામાં આવે છે. જ્યારે સમાન બળ વડે ખેંચવામાં આવે ત્યારે તાર માટે એકમ કદ દીઠ સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે ($:1$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo