પાણી, સાદી શર્કરા અને આલ્કોહોલ વગેરેનું શોષણ ક્યાં થાય છે?

  • A
    મુખ
  • B
    જઠર
  • C
    મળાશય
  • D
    મોટું આંતરડું

Explore More

Similar Questions

લેક્ટીયલ્સ (Lacteals) કોના વહન સાથે સંકળાયેલ છે..........

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ ફેટી એસિડ અને ગ્લિસરોલ સીધા રુધિરમાં શોષાઈ શકતા નથી.
વિધાન $II:$ લેક્ટીલ્સ તરીકે ઓળખાતી વિશિષ્ટ લસિકા કેશિકાઓ કાયલોમાઈક્રોન્સને લસિકા વાહિનીઓમાં અને અંતે રુધિરમાં વહન કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

ગ્લિસરોલ,ફેટી એસિડ્સ અને મોનોગ્લિસરાઈડ્સનું શોષણ કોના દ્વારા થાય છે?

અભિશોષિત પદાર્થો પેશીઓમાં પહોંચીને તેમની પ્રક્રિયાઓમાં વપરાય તેને $...........$ કહે છે.

આંતરડામાં વિલી (villi) નું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo