કણનો પ્રવેગ ક્યારે બદલાય છે?

  • A
    વેગની દિશા બદલાય ત્યારે
  • B
    વેગનું મૂલ્ય બદલાય ત્યારે
  • C
    ઉપરના બંને
  • D
    ઝડપ બદલાય ત્યારે

Explore More

Similar Questions

એક પદાર્થ ઉગમબિંદુથી શરૂ કરીને $x$-અક્ષ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી કોઈપણ ક્ષણે તેનું સ્થાન $x = 4t^2 - 12t$ છે,જ્યાં $t$ સેકન્ડમાં છે અને $x$ મીટરમાં છે. કણનો પ્રવેગ $m/s^2$ માં કેટલો હશે?

ધન $x$-અક્ષ પર ગતિ કરતા કણનો પ્રવેગ તેની સ્થિતિ સાથે આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. જો $x = 0$ આગળ કણનો વેગ $0.8 \ m/s$ હોય,તો $x = 1.4 \ m$ આગળ કણનો વેગ ($m/s$ માં) શોધો.

Difficult
View Solution

એક કણનો વેગ $\vec{v} = -x\hat{i} + 2y\hat{j} - z\hat{k} \text{ m/s}$ તરીકે આપવામાં આવ્યો છે. બિંદુ $(1, 2, 4)$ પર પ્રવેગનું મૂલ્ય . . . . . . $\text{m/s}^2$ છે.

એક પદાર્થ સુરેખ પથ પર ચલિત પ્રવેગ $a$ સાથે ગતિ કરી રહ્યો છે. સમયગાળા $t_1$ થી $t_2$ દરમિયાન પદાર્થનો સરેરાશ પ્રવેગ કેટલો થાય?

જો $v = x^2 - 5x + 4$ હોય,તો જ્યારે કણનો વેગ શૂન્ય હોય ત્યારે તેનો પ્રવેગ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo