એક કણ માટે પ્રવેગ-સમયનો આલેખ આકૃતિમાં આપેલ છે. જો તે $t=0$ સમયે ગતિની શરૂઆત કરે, તો $3 \, s$ માં કાપેલું અંતર ........... $m$ થશે.

  • A
    $4$
  • B
    $2$
  • C
    $0$
  • D
    $6$

Explore More

Similar Questions

સરેરાશ અને તત્કાલીન પ્રવેગ ક્યારે સમાન હોય છે?

ઋણ પ્રવેગ સાથે ગતિ કરતા કણ માટે સાચો સ્થાન $(x)$ - સમય $(t)$ આલેખ કયો છે?

એક કણ $x$-અક્ષ પર ગતિ કરે છે અને તેનું સ્થાનાંતર $x$ સમય $t$ સાથે સમીકરણ $x = c_0(t^2 - 2) + c(t - 2)^2$ મુજબ બદલાય છે,જ્યાં $c_0$ અને $c$ યોગ્ય પરિમાણોના અચળાંકો છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક કણનો વેગ ઋણ દિશામાં છે અને પ્રવેગ ધન દિશામાં અચળ છે. નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ $I$ સ્તંભ $II$
$(A)$ વેગ-સમયનો આલેખ $(p)$ ઢાળ $\rightarrow$ ઋણ
$(B)$ પ્રવેગ-સમયનો આલેખ $(q)$ ઢાળ $\rightarrow$ ધન
$(C)$ સ્થાનાંતર-સમયનો આલેખ $(r)$ ઢાળ $\rightarrow$ શૂન્ય
$(s)$ $|\text{ઢાળ}| \rightarrow$ વધતો
$(t)$ $|\text{ઢાળ}| \rightarrow$ ઘટતો
$(u)$ $|\text{ઢાળ}| \rightarrow$ અચળ

જો કોઈ કણ સીધી રેખામાં વધતી ઝડપ સાથે ગતિ કરતો હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo