ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી $(CFT)$ મુજબ,સંકીર્ણ સંયોજનમાં $M-L$ બંધ કેવો હોય છે?

  • A
    સંપૂર્ણપણે આયનીય
  • B
    સંપૂર્ણપણે સહસંયોજક
  • C
    સંપૂર્ણપણે સવર્ગ
  • D
    આંશિક રીતે સહસંયોજક

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું હાઈ સ્પિન સંકીર્ણ છે? (જ્યાં $\Delta_0$ = અષ્ટફલકીય સંકીર્ણની વિભાજન ઉર્જા,$P.E.$ = યુગ્મન ઉર્જા)

નીચેના પૈકી કયું સૌથી પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે?

એક આયન $M^{2+}$ એ $[M(H_2O)_6]^{2+}$,$[M(en)_3]^{2+}$,અને $[MBr_6]^{4-}$ સંકીર્ણો બનાવે છે. સંકીર્ણને યોગ્ય રંગ સાથે જોડો.

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં $CFSE$ (ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી),$\Delta_0$ નું મૂલ્ય શૂન્ય થશે?

નીચેના સંકીર્ણો માટે શોષાયેલા પ્રકાશની તરંગલંબાઈનો ક્રમ શું છે:
$I: [Co(NH_3)_6]^{3+}; II: [Co(H_2O)_6]^{3+}; III: [Co(CN)_6]^{3-}; IV: [Co(NH_3)_5(H_2O)]^{3+}; V: [CoF_6]^{3-}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo