વાયુઓના ગતિવાદ (Kinetic theory of gases) મુજબ,

  • A
    આંતરઆણ્વીય આકર્ષણ હોય છે
  • B
    અણુઓ નોંધપાત્ર કદ ધરાવે છે
  • C
    કોઈ આંતરઆણ્વીય આકર્ષણ હોતું નથી
  • D
    દરેક અથડામણ પછી અણુઓનો વેગ ઘટે છે

Explore More

Similar Questions

$25\,^oC$ તાપમાને આદર્શ વાયુના એક અણુ દીઠ સરેરાશ ગતિઊર્જા $SI$ એકમમાં કેટલી થશે?

વાયુને ગરમ કરતાં શું ફેરફાર થાય છે?

જો કારની ચાર અલગ અલગ ટ્યુબમાં $N_2$,$O_2$,$H_2$ અને $He$ સમાન દબાણે ભરવામાં આવે,તો કયો વાયુ સૌથી પહેલા બહાર નીકળી જશે?

$27 \ ^oC$ તાપમાને $0.6 \ mol$ આદર્શ વાયુની કુલ ગતિઊર્જા .......... $J$ છે.

વાયુના ગતિવાદ (Kinetic Molecular Theory) મુજબ,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo