મેક્સવેલના મતે,વિદ્યુતભારો ક્યારે વિદ્યુતચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે?

  • A
    જ્યારે તેઓ સ્થિર હોય.
  • B
    જ્યારે તેઓ અચળ વેગથી ગતિ કરતા હોય.
  • C
    જ્યારે તેઓ પ્રવેગિત હોય.
  • D
    જ્યારે તેઓ અચળ ઝડપે વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય.

Explore More

Similar Questions

એક સમાંતર પ્લેટ કેપેસિટર $2 \,cm$ ત્રિજ્યા ધરાવતી બે વર્તુળાકાર પ્લેટોનું બનેલું છે, જે $0.1 \,mm$ ના અંતરે અલગ થયેલ છે. જો પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $5 \times 10^6 \,Vs^{-1}$ ના દરે બદલાતો હોય, તો સ્થાનાંતર પ્રવાહનું મૂલ્ય કેટલું હશે?

જો કેપેસિટરની પ્લેટો વચ્ચે વિદ્યુત ફ્લક્સમાં થતો ફેરફારનો દર $9 \pi \times 10^3 \text{ Vm s}^{-1}$ હોય,તો કેપેસિટરની અંદર સ્થાનાંતર પ્રવાહ કેટલો હશે ($\mu \text{A}$ માં)?

કયા વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે વિદ્યુતચુંબકીય તરંગોનું અસ્તિત્વ સાબિત કર્યું?

${\epsilon _0}\left( {\frac{{d{\Phi _E}}}{{dt}}} \right)$ નો $SI$ એકમ લખો.

અનંત લંબાઈનો પાતળો તાર,જેના પર સમાન રેખીય સ્થિત વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે,તેને $z-$અક્ષ પર મૂકવામાં આવ્યો છે. આ તારને તેની લંબાઈની દિશામાં $v = v\hat{k}$ ના સમાન વેગથી ગતિ કરાવવામાં આવે છે. પોઈન્ટિંગ સદિશ $\vec{S} = \frac{1}{\mu_0}(\vec{E} \times \vec{B})$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo