ન્યૂટનના જણાવ્યા અનુસાર,$A$ ક્ષેત્રફળ અને વેગ પ્રચલન $\Delta v/\Delta z$ ધરાવતા પ્રવાહીના સ્તરો વચ્ચે લાગતું સ્નિગ્ધતા બળ $F = - \eta A \frac{\Delta v}{\Delta z}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $\eta$ એ સ્નિગ્ધતા ગુણાંક તરીકે ઓળખાતો અચળાંક છે. $\eta$ ના પરિમાણો શું છે?

  • A
    $[M L^2 T^{-2}]$
  • B
    $[M L^{-1} T^{-1}]$
  • C
    $[M L^{-2} T^{-2}]$
  • D
    $[M^0 L^0 T^0]$

Explore More

Similar Questions

સમાન પરિમાણો ધરાવતી ભૌતિક રાશિઓની જોડી ઓળખો.

$\frac{1}{2}\epsilon_0 E^2$ ($\epsilon_0 = $ શૂન્યાવકાશની પરમિટિવિટી અને $E = $ વિદ્યુતક્ષેત્ર) નું પારિમાણિક સૂત્ર $M^a L^b T^c$ છે. $2a - b + c$ નું મૂલ્ય . . . . . . છે.

ચુંબકીય મોમેન્ટનું પારિમાણિક સૂત્ર શું છે?

કઈ જોડીના પરિમાણો સમાન છે?

કઈ જોડીના પરિમાણો સમાન નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo