પ્રકાશના ફોટોન સિદ્ધાંત મુજબ,જ્યારે ફોટોન શૂન્યાવકાશમાં ઇલેક્ટ્રોન સાથે અથડાય છે ત્યારે તેની સાથે સંકળાયેલી નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ બદલાતી નથી?

  • A
    ઉર્જા અને વેગમાન
  • B
    ઝડપ અને વેગમાન
  • C
    માત્ર ઝડપ
  • D
    માત્ર ઉર્જા

Explore More

Similar Questions

$450 \ nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના ફોટોનની ઊર્જા કેટલી થાય?

$10^{15} \ Hz$ આવૃત્તિ અને $h = 6.6 \times 10^{-34} \ J \cdot s$ ધરાવતા ક્વોન્ટમની ઊર્જા કેટલી હશે?

શૂન્ય સ્થિર દળ ધરાવતો કણ કયો છે?

એક ફોટોનનું વેગમાન $3.3 \times 10^{-29} \ kg \ m/s$ છે. તેની આવૃત્તિ કેટલી હશે?

જો બલ્બને આપવામાં આવતી ઉર્જાના $5\%$ ભાગનું દ્રશ્ય પ્રકાશ તરીકે ઉત્સર્જન થતું હોય,તો $100 \, W$ ના લેમ્પ દ્વારા પ્રતિ સેકન્ડ કેટલા ક્વોન્ટા ઉત્સર્જિત થાય છે? દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઇ $5.6 \times 10^{-5} \, cm$ લો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo