રાઉલ્ટના નિયમ અનુસાર,અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોના બરાબર હોય છે?

  • A
    દ્રાવકનો મોલ અંશ
  • B
    દ્રાવ્યનો મોલ અંશ
  • C
    દ્રાવ્યની વજન ટકાવારી
  • D
    દ્રાવકની વજન ટકાવારી

Explore More

Similar Questions

$30 \, g$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા $90 \, g$ પાણીના દ્રાવણનું $25 \, ^oC$ તાપમાને બાષ્પદબાણ $21.85 \, mm \, Hg$ છે. ત્યારબાદ દ્રાવણમાં $18 \, g$ પાણી ઉમેરવામાં આવે છે. પરિણામી દ્રાવણનું $25 \, ^oC$ તાપમાને બાષ્પદબાણ $22.15 \, mm \, Hg$ થાય છે. દ્રાવ્યનું આણ્વીય દળ ગણો.

Difficult
View Solution

$1 \ mol$ અબાષ્પશીલ દ્રાવ્યને $4 \ mol$ દ્રાવકમાં ઓગાળતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ $24.0 \ kPa$ હોય,તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ $kPa$ માં કેટલું થશે?

$651 \ g$ ઇથિલિન ગ્લાયકોલ $(HOCH_2CH_2OH)$ ને $363 \ K$ તાપમાને $1.5 \ kg$ પાણીમાં ઓગાળવામાં આવે છે. $363 \ K$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $0.7 \ atm$ છે. આદર્શ દ્રાવણ વર્તણૂક ધારતા,દ્રાવણ પર પાણીનું બાષ્પ દબાણ ($atm$ માં) કેટલું હશે?

$300 \ K$ તાપમાને, ટોલ્યુઈન અને બેન્ઝીનનું બાષ્પ દબાણ અનુક્રમે $3.63 \ kPa$ અને $9.7 \ kPa$ છે. $0.4$ મોલ અંશ ટોલ્યુઈન ધરાવતા દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પનું સંઘટન શું હશે? (ધારો કે દ્રાવણ આદર્શ છે)

$300 \, K$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $12.3 \, kPa$ છે. તેમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના $1 \, molal$ દ્રાવણનું બાષ્પ દબાણ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo