રે ઓપ્ટિક્સમાં કાર્ટેઝિયન સાઇન કન્વેન્શન (ચિહ્ન પ્રણાલી) મુજબ,

  • A
    બધા અંતરો ધન લેવામાં આવે છે.
  • B
    બધા અંતરો ઋણ લેવામાં આવે છે.
  • C
    આપાત કિરણની દિશામાં માપવામાં આવતા તમામ અંતરો ધન લેવામાં આવે છે.
  • D
    આપાત કિરણની દિશામાં માપવામાં આવતા તમામ અંતરો ઋણ લેવામાં આવે છે.

Explore More

Similar Questions

કાચ અને પાણીનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક અનુક્રમે $3/2$ અને $4/3$ છે. તો કાચનો પાણીની સાપેક્ષે વક્રીભવનાંક કેટલો થાય?

હવામાં પ્રકાશની ઝડપ $3 \times 10^8 \, m/s$ છે. હીરામાં તેની ઝડપ કેટલી હશે,જેનો વક્રીભવનાંક $2.4$ છે?

$n_{32} \times n_{21} = .... $ ની કિંમત શોધો.

જ્યારે પ્રકાશ શૂન્યાવકાશમાંથી કાચમાં પ્રવેશે છે,ત્યારે પ્રકાશની તરંગલંબાઈ:

શરૂઆતમાં સમાંતર નળાકાર કિરણપુંજ $\mu(I) = \mu_0 + \mu_2I$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે,જ્યાં $\mu_0$ અને $\mu_2$ ધન અચળાંકો છે અને $I$ એ પ્રકાશના કિરણપુંજની તીવ્રતા છે. કિરણપુંજની તીવ્રતા ત્રિજ્યા વધવાની સાથે ઘટે છે. જ્યારે કિરણપુંજ માધ્યમમાં પ્રવેશ કરે છે,ત્યારે તે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo