એક્રોમેગેલી (Acromegaly) કઈ ગ્રંથિના અનિયમિત સ્ત્રાવને કારણે થાય છે?

  • A
    એડ્રીનલ
  • B
    સ્વાદુપિંડ
  • C
    થાયરોઇડ
  • D
    પિટ્યુટરી

Explore More

Similar Questions

$ADH$ પિટ્યુટરી ગ્રંથિના પશ્ચ ખંડમાંથી સ્ત્રવિત થાય છે અને તેની ઉણપથી શું થાય છે?

કોષ વિભાજન,પ્રોટીન સંશ્લેષણ અને અસ્થિની વૃદ્ધિને પ્રેરતો અંતઃસ્ત્રાવ...... છે.

અંતઃસ્ત્રાવ $FSH$ અને $LH$ ને સામૂહિક રીતે ..... કહેવાય છે.

એક દૂધવાળો એક સવારે ખૂબ જ પરેશાન છે કારણ કે તેની ગાય દૂધ આપવાની ના પાડે છે. દૂધવાળાની પત્ની વાછરડાને શેડમાંથી લાવે છે. વાછરડા દ્વારા ધવડાવવાથી,ગાયે પૂરતું દૂધ આપ્યું. આ પ્રતિક્રિયા સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને માર્ગની ભૂમિકાનું વર્ણન કરો.

$FSH$ અને $LH$ ને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo