શુક્રકોષનું એક્રોસોમ (Acrosome) શેમાંથી બને છે?

  • A
    શુક્રકોષના કોષકેન્દ્રમાંથી
  • B
    શુક્રકોષના કણાભસૂત્રમાંથી
  • C
    શુક્રકોષના ગોલ્ગી પ્રસાધનમાંથી
  • D
    શુક્રકોષના તારાકેન્દ્રમાંથી

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ (primary oocyte) ગ્રાન્યુલોસા કોષોના સ્તરથી ઘેરાયેલું હોય છે અને તેને પ્રાથમિક પુટિકા (primary follicle) કહેવામાં આવે છે.
વિધાન-$II$: તરુણાવસ્થાએ દરેક અંડાશયમાં માત્ર $60,000-80,000$ દ્વિતીયક પુટિકાઓ બાકી રહે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

શુક્રકોષજનન (Spermatogenesis) ની પ્રક્રિયા ક્યાં થાય છે?

શુક્રકોષજનન (Spermatogenesis) એટલે શું? શુક્રકોષજનનની પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો.

આપેલ માનવ શુક્રકોષની આકૃતિમાં $A, B, C, D$ અને $E$ ને ઓળખો.

શુક્રકોષો શુક્રઉત્પાદક નલિકાઓમાંથી જે પ્રક્રિયા દ્વારા મુક્ત થાય છે તેને ..... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo