સ્નાયુ તંતુમાં ક્રિયાત્મક પોટેન્શિયલ (action potential) નું મૂલ્ય કેટલું હોય છે?

  • A
    $-90$ mV
  • B
    $-80$ mV
  • C
    $45-50$ mV
  • D
    $90$ mV

Explore More

Similar Questions

$A-$ વિસેરલ સ્નાયુઓ (આંતરડાના સ્નાયુઓ) કોઈ પણ પટ્ટાઓ (striations) દર્શાવતા નથી અને દેખાવમાં લીસા હોય છે. તેથી,તેમને અરેખિત સ્નાયુઓ તરીકે ઓળખવામાં આવે છે.
$R-$ તેમની પ્રવૃત્તિઓ ચેતાતંત્રના સ્વૈચ્છિક નિયંત્રણ હેઠળ હોય છે.

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ દેડકામાં સૌથી અગત્યનું શ્વસનાંગ ત્વચા / ફેફસાં છે.
(ii) કંકાલસ્નાયુ / હૃદસ્નાયુ તાલબદ્ધ સંકોચન દર્શાવે છે.

માયોફિબ્રિલમાં બે ક્રમિક $Z-$રેખાઓ વચ્ચેનો વિસ્તાર એટલે

માનવ શરીરમાં સૌથી નાનું સ્નાયુ કયું છે?

ટાઇટિન તંતુ (Titan filament) કોને જોડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo