$1.0 \ M$ $Pb^{2+}$ અને $Fe^{2+}$ આયનો ધરાવતા દ્રાવણમાં પાવડર સ્વરૂપમાં લેડ અને આયર્ન ઉમેરતા કઈ પ્રક્રિયા થશે?

  • A
    વધારે આયર્ન અને $Pb^{2+}$ આયનો બનશે
  • B
    વધારે લેડ અને $Fe^{2+}$ આયનો બનશે
  • C
    $Pb^{2+}$ અને $Fe^{2+}$ બંને આયનોની સાંદ્રતા વધશે
  • D
    કોઈ ચોખ્ખો ફેરફાર થશે નહીં

Explore More

Similar Questions

ફ્યુઅલ સેલના ઇલેક્ટ્રોડ્સ પર $Pt$ અને $Pd$ ના ઝીણા વિભાજિત કણોનું પડ શા માટે આપવામાં આવે છે?

કોપર-સિલ્વર ગેલ્વેનિક કોષ માટે કોષ પ્રક્રિયા,કોષનું નિરૂપણ અને કોષ પોટેન્શિયલનું સૂત્ર આપો.

નીચેનામાંથી કઈ બાબત પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ $(SHE)$ સેટ કરવામાં મુશ્કેલી નથી?

મર્ક્યુરી સેલમાં કેથોડ તરીકે કયો પદાર્થ વપરાય છે?

$25\, ^oC$ પર આપેલ માહિતી મુજબ:
$Ag + I^{-} \rightarrow AgI + e^-$,$E^o = 0.152\, V$
$Ag \rightarrow Ag^{+} + e^-$,$E^o = -0.800\, V$
$AgI$ માટે $\log K_{sp}$ નું મૂલ્ય શું છે? $(2.303\, RT/F = 0.059\, V)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo