ક્લેઇસ્ટોગેમી (સંવૃત પુષ્પતા) નો ફાયદો શું છે?

  • A
    પરાગવાહકો પર કોઈ નિર્ભરતા નથી
  • B
    અપત્યપ્રસવી (vivipary)
  • C
    વધારે આનુવંશિક વિવિધતા
  • D
    વધારે જોમવાળી સંતતિ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવમાં યુગ્મનજનું નિર્માણ દેહની અંદર થતું નથી?

ગુલાબના છોડ મોટા,આકર્ષક દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે પરંતુ તે ભાગ્યે જ ફળ આપે છે. બીજી તરફ,ટામેટાનો છોડ નાના ફૂલો હોવા છતાં પુષ્કળ ફળ આપે છે. ગુલાબમાં ફળ નિર્માણની નિષ્ફળતાના કારણોનું વિશ્લેષણ કરો.

આકૃતિમાં દર્શાવેલ ઘટનાઓ (ક્રમમાં) કઈ છે?

$Rosaceae$,$Leguminosae$ અને $Solanaceae$ કુળના સભ્યોમાં પરાગરજની જીવિતતાનો સમયગાળો કેટલો હોય છે?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં નીચેનામાંથી કયું ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo