ગ્લુકોઝના જારક શ્વસન દરમિયાન આશરે કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે ($kcal$ માં)?

  • A
    $637$
  • B
    $640$
  • C
    $673$
  • D
    $693$

Explore More

Similar Questions

સુકોષકેન્દ્રી કોષમાં ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ મારફતે જારક શ્વસનમાં કેટલા $ATP$ નિર્માણ પામે છે ($ATP$ માં)?

$EMP$ અને $TCA$ ચક્ર દ્વારા ગ્લુકોઝના એક અણુમાંથી મળતો ચોખ્ખો $ATP$ નો લાભ ......... છે.

ગ્લુકોઝના પાંચ ગ્રામ મોલના સંપૂર્ણ ઓક્સિડેશનથી કેટલી ઉર્જા મુક્ત થાય છે?

જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના $10$ અણુઓમાંથી કેટલા $CO_2$ ના અણુઓ મુક્ત થાય છે?

જ્યારે ગ્લુકોઝનો એક અણુ સંપૂર્ણપણે ઓક્સિડાઇઝ થાય છે,ત્યારે તે શેમાં રૂપાંતરિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo