જન્મ પછી,શિશુ માતાના કોલોસ્ટ્રમ (ધાવણ) દ્વારા $IgA$ એન્ટિબોડીઝ મેળવે છે. આ . . . . . . પ્રતિકારકતાનું ઉદાહરણ છે.

  • A
    કુદરતી રીતે પ્રાપ્ત સક્રિય
  • B
    જન્મજાત (કુદરતી)
  • C
    કૃત્રિમ રીતે પ્રાપ્ત નિષ્ક્રિય
  • D
    કુદરતી રીતે પ્રાપ્ત નિષ્ક્રિય

Explore More

Similar Questions

શ્લેષ્મ પડ (Mucus coating) કયા પ્રકારનો અંતરાય છે?

નીચેનામાંથી કયું એન્ટિબોડીઝનું લક્ષણ છે?

નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?

$T$-લસિકાકોષ ($T$-lymphocytes) માં '$T$' નો અર્થ શું થાય છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો: એલર્જી અને કોષ-માધ્યિત પ્રતિકારકતા (Cell-mediated immunity).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo