આલ્કીનનું આલ્કોહોલમાં રૂપાંતર શેના દ્વારા થાય છે?

  • A
    મંદ $H_{2}SO_{4}$ દ્વારા જળવિભાજન
  • B
    આલ્કલાઇન $KMnO_{4}$ દ્વારા આલ્કીનનું જલીયકરણ
  • C
    પાણીની વરાળ અને સાંદ્ર $H_{2}SO_{4}$ દ્વારા જળવિભાજન
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

$UV$ વિકિરણની હાજરીમાં પ્રોપિનની ડાયએઝોમિથેન સાથેની પ્રક્રિયાથી ........................ મળે છે.

કાર્બનિક સંયોજનોમાં રહેલી અસંતૃપ્તતા ........... દ્વારા પારખવામાં આવે છે.

$1, 2-$ડાયબ્રોમોઈથેનનું ઈથીનમાં રૂપાંતર કરવા માટે વપરાતી પ્રક્રિયાની શરતો કઈ છે?

નીપજ $(C)$ શું છે?

આલ્કાઈલ હેલાઈડમાંથી આલ્કીન બનાવવાની પદ્ધતિ (ડીહાઈડ્રોહેલોજિનેશન) વિગતવાર સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo