નીચેનામાંથી કયું આદર્શ દ્રાવણ બનાવતું નથી?

  • A
    $C_2H_5Br$ અને $C_2H_5I$
  • B
    $C_2H_5Cl$ અને $C_2H_5Br$
  • C
    $C_6H_6$ અને $C_6H_5CH_3$
  • D
    $C_2H_5I$ અને $C_2H_5OH$

Explore More

Similar Questions

$363 \ K$ તાપમાને,$A$ નું બાષ્પ દબાણ $21 \ kPa$ અને $B$ નું બાષ્પ દબાણ $18 \ kPa$ છે. $A$ નો એક મોલ અને $B$ ના $2$ મોલ મિશ્ર કરવામાં આવે છે. જો આ દ્રાવણ આદર્શ હોય,તો મિશ્રણનું બાષ્પ દબાણ $....... \ kPa$ થશે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).

નીચેનામાંથી કયું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતું નથી?

$T \ K$ તાપમાને,બે પ્રવાહી $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $400 \ mm \ Hg$ અને $600 \ mm \ Hg$ છે. જો મિશ્રણમાં પ્રવાહી $B$ નો મોલ અંશ $0.3$ હોય,તો બાષ્પ કલામાં $A$ અને $B$ ના મોલ અંશ અનુક્રમે કેટલા હશે?

જો $25 \, ^{\circ}C$ તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $300$ અને $800 \, torr$ હોય. જ્યારે આ બે પ્રવાહીઓને આ તાપમાને મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવે છે જેમાં $B$ ની મોલ ટકાવારી $92$ છે,ત્યારે કુલ બાષ્પ દબાણ $0.95 \, atm$ જોવા મળે છે. આ દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું છે?

બાષ્પ દબાણ એટલે શું? અને આદર્શ દ્રાવણ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo