નીચેના તમામ વિધાનો સાચા છે સિવાય કે (વાસ્તવિક વસ્તુ માટે):

  • A
    બહિર્ગોળ અરીસા દ્વારા ઉત્પન્ન થતી મોટવણી હંમેશા $1$ કરતા ઓછી અથવા તેના જેટલી હોય છે.
  • B
    સમતલ અરીસાનો ઉપયોગ કરીને આભાસી,ચત્તું અને સમાન કદનું પ્રતિબિંબ મેળવી શકાય છે.
  • C
    અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરીને આભાસી,ચત્તું અને વિવર્ધિત પ્રતિબિંબ રચી શકાય છે.
  • D
    બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરીને વાસ્તવિક,ઉલટું અને સમાન કદનું પ્રતિબિંબ રચી શકાય છે.

Explore More

Similar Questions

$10\,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાથી વાસ્તવિક વસ્તુના પ્રતિબિંબનું મહત્તમ અંતર કેટલું હોઈ શકે?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો વસ્તુના કદ કરતાં $n$ ગણું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. અરીસાથી વસ્તુનું અંતર (મૂલ્ય) કેટલું હશે?

Difficult
View Solution

પાર્ક કરેલી કારમાં બેઠેલો ડ્રાઈવર પાછળથી આવતા વાહનોને સાઈડ-વ્યુ મિરરની મદદથી જોઈ રહ્યો છે,જે $R = 2 \ m$ વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો છે. બીજી એક કાર $90 \ km/h$ ની સમાન ઝડપે પાછળથી આવી રહી છે. જ્યારે કાર અરીસાથી $24 \ m$ ના અંતરે હોય,ત્યારે સાઈડ-વ્યુ મિરરમાં દેખાતા પ્રતિબિંબના પ્રવેગનું મૂલ્ય $a$ છે. $100a$ નું મૂલ્ય $m/s^2$ માં શોધો.

$30\; cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કેટલા અંતરે ($cm$ માં) મૂકવી જોઈએ જેથી તેની વસ્તુ કરતાં ત્રણ ગણી મોટી વાસ્તવિક પ્રતિબિંબ મળે?

અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $f$ છે અને વસ્તુનું મુખ્ય કેન્દ્રથી અંતર $x$ છે. મોટવણી કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo