એલીલ્સ (Alleles) એટલે શું?

  • A
    જનીનના વિવિધ આણ્વિય સ્વરૂપો
  • B
    વિષમયુગ્મી (heterozygotes)
  • C
    ભિન્ન સ્વરૂપ પ્રકાર (phenotype)
  • D
    શુદ્ધ સંવર્ધિત સમયુગ્મી (true breeding homozygotes)

Explore More

Similar Questions

$ABO$ રુધિરજૂથ પદ્ધતિ મુજબ,પિતાનું રુધિરજૂથ $B^{+}$,માતાનું $A^{+}$ અને બાળકનું $O^{+}$ છે. તેમના સંબંધિત જનીન પ્રકાર (genotypes) નીચે મુજબ હોઈ શકે:
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
$A. I^Bi / I^Ai / ii$
$B. I^BI^B / I^AI^A / ii$
$C. I^AI^B / iI^A / I^Bi$
$D. I^Ai / I^Bi / I^Ai$
$E. iI^B / iI^A / I^AI^B$

જો માતા અને પિતા બંનેનું રુધિરજૂથ $AB$ હોય, તો તેમના બાળકમાં કયું રુધિરજૂથ જોવા મળી શકે નહીં?

ડ્રોસોફિલામાં નીચેનામાંથી કેટલા જિનોટાઇપ સામાન્ય પાંખોનું પ્રતિનિધિત્વ કરે છે?
$(i)$ $Vg^{+} Vg^{+}$
(ii) $Vg^{+} vg^{ni}$
(iii) $Vg^{+} vg^{no}$
(iv) $Vg^{+} vg^{st}$
$(v)$ $Vg^{+} vg$

સમાન લક્ષણ માટે સમયુગ્મી રંગસૂત્રો પર આવેલા જનીનોને..... કહેવામાં આવે છે.

વ્યાખ્યા / સમજૂતી આપો: બહુવૈકલ્પિક કારકો (Multiple Allelism).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo