અમેરિકન સરોવરોમાં મુલાકાત લેતા ફ્લેમિંગો અને ત્યાં રહેતી માછલીઓ તેમના સામાન્ય ખોરાક $A$ માટે સ્પર્ધા કરે છે. સ્પર્ધા થવા માટે સંસાધનો $B$ મર્યાદિત હોવા જરૂરી નથી; હસ્તક્ષેપ સ્પર્ધા (interference competition) માં,એક જાતિની ખોરાક લેવાની કાર્યક્ષમતા બીજી જાતિની હાજરીને કારણે $C$ થઈ શકે છે,ભલે સંસાધનો (ખોરાક અને જગ્યા) પુષ્કળ પ્રમાણમાં હોય. $A$,$B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A-$ઝૂપ્લાન્કટન,$B-$હોવા જરૂરી છે,$C-$વધારે
  • B
    $A-$ઝૂપ્લાન્કટન,$B-$હોવા જરૂરી નથી,$C-$ઘટાડો
  • C
    $A-$ફાયટોપ્લાન્કટન,$B-$હોવા જરૂરી છે,$C-$ઘટાડો
  • D
    $A-$ફાયટોપ્લાન્કટન,$B-$હોવા જરૂરી છે,$C-$વધારે

Explore More

Similar Questions

બે પ્રાણી જાતિઓના જોડાણમાં,એક ઉધઈ છે જે લાકડા પર નભે છે અને બીજી ઉધઈના આંતરડામાં રહેલ આદિજીવ (protozoan) $Trichonympha$ છે. તેઓ કેવા પ્રકારનું જોડાણ સ્થાપિત કરે છે?

જાતિ $A$ $(+)$ અને જાતિ $B$ $(-)$ માં કેવા પ્રકારનો આંતર સંબંધ જોવા મળે છે?

શા માટે કોઈ શિકારી શિકાર મેળવવામાં સંપૂર્ણપણે કાર્યક્ષમ બનતો નથી?

સૌથી સફળ પરોપજીવી એ છે જે:

માંસાહારી પ્રાણીઓ - સિંહ અને દીપડા, એક જ નિક (niche) ધરાવે છે પરંતુ સિંહ મુખ્યત્વે મોટા પ્રાણીઓનો શિકાર કરે છે અને દીપડા નાના પ્રાણીઓનો શિકાર કરે છે. સ્પર્ધાની આ પદ્ધતિને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo