$Al_2O_3$,$SiO_2$,$P_2O_3$,અને $SO_2$ માં એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $Al_2O_3 < SiO_2 < SO_2 < P_2O_3$
  • B
    $SiO_2 < SO_2 < Al_2O_3 < P_2O_3$
  • C
    $SO_2 < P_2O_3 < SiO_2 < Al_2O_3$
  • D
    $Al_2O_3 < SiO_2 < P_2O_3 < SO_2$

Explore More

Similar Questions

ઓક્સાઇડના ઘટતા એસિડિક સ્વભાવનો સાચો ક્રમ કયો છે?

આવર્ત કોષ્ટકમાં $18$ સમૂહ છે. કોપરના એક આઈસોટોપ પર પ્રોટોનનો મારો ચલાવતા,નીચે મુજબની ન્યુક્લિયર પ્રક્રિયા દ્વારા તત્વ $X$ મળે છે. આવર્ત કોષ્ટકમાં તત્વ $X$ કયા સમૂહમાં આવે છે?
${}_{29}^{83}Cu + {}_{1}^{1}H \rightarrow 6{}_{0}^{1}n + {}_{2}^{4}\alpha + 2{}_{1}^{1}H + X$

નીચેનામાંથી કયું સૌથી વધુ એસિડિક છે?

ત્રણ તત્વો $A, B$ અને $C$ ની ઇલેક્ટ્રોનિક રચના નીચે મુજબ છે. $B$ અને $C$ થી બનતા સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?
$A : 1s^2, 2s^2, 2p^6$
$B : 1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^3$
$C : 1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^5$

$Fe$ ને આવર્ત કોષ્ટકના આઠમા સમૂહમાં મૂકવામાં આવ્યું છે. તેની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo