લગભગ સમાન દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $(K_{sp})$ ધરાવતા વિવિધ પ્રકારના અલ્પ દ્રાવ્ય ક્ષારોમાં,સૌથી ઓછો દ્રાવ્ય ક્ષાર તે છે જે:

  • A
    આયનો પર ઓછો વીજભાર ઉત્પન્ન કરે છે
  • B
    આયનો પર વધુ વીજભાર ઉત્પન્ન કરે છે
  • C
    ન્યૂનતમ સંખ્યામાં આયનો ઉત્પન્ન કરે છે
  • D
    મહત્તમ સંખ્યામાં આયનો ઉત્પન્ન કરે છે

Explore More

Similar Questions

$0.01 \, M$ $K_2CrO_4$ માં સિલ્વર ક્રોમેટની દ્રાવ્યતા $2 \times 10^{-8} \, mol \, dm^{-3}$ છે. સિલ્વર ક્રોમેટનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થશે?

$298 \ K$ તાપમાને દ્વિઅંગી નિર્બળ વિદ્યુતવિભાજ્યનો દ્રાવ્યતા ગુણાકાર $4 \times 10^{-10}$ છે. સમાન તાપમાને તેની દ્રાવ્યતા $\text{mol} \ dm^{-3}$ માં કેટલી હશે?

જો બેઈઝ $M(OH)_3$ નો દ્રાવ્યતા ગુણાકાર $2.7 \times 10^{-11}$ હોય,તો $OH^-$ ની સાંદ્રતા શોધો.

$298 \ K$ તાપમાને $Ni(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $2 \times 10^{-15} \ mol^3 \ dm^{-9}$ છે. તેના જલીય અને સંતૃપ્ત દ્રાવણનું $pH$ મૂલ્ય કેટલું હશે?

અવક્ષેપ ત્યારે રચાય છે જ્યારે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo