$A, B$ અને $C$ સંજ્ઞાઓ પૈકી,$C$ શું સૂચવે છે?

  • A
    વાહક માદા
  • B
    રોગિષ્ઠ માદા
  • C
    માદાનું મૃત્યુ
  • D
    સામાન્ય માદા

Explore More

Similar Questions

સીકલ-સેલ એનિમિયા $A$ વિકૃતિને કારણે થાય છે જેમાં હિમોગ્લોબિનની $B$ અસરગ્રસ્ત થાય છે. $A$ અને $B$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયું ગુણાત્મક વારસાનું (qualitative inheritance) ઉદાહરણ છે?

માનવ વંશાવળી વિશ્લેષણમાં વપરાતા નીચેના ચિહ્નોમાં,સગોત્ર લગ્ન (consanguineous mating) દર્શાવતું ચિહ્ન ઓળખો.

હિમોફિલિયા માટેનું જનીન $X$ રંગસૂત્ર પર આવેલું હોય છે. તેથી,સામાન્ય રીતે નીચેનામાંથી કોના માટે જનીનનું વહન અશક્ય છે?

પુત્રી રંગઅંધ ત્યારે બને જ્યારે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo