નીચેનામાંથી,કયો આલેખ $0.05 \ M \ H_2SO_4$ નું $0.1 \ M \ NH_4OH$ સાથેનું વાહકતામિતિય અનુમાપન યોગ્ય રીતે દર્શાવે છે?

  • A
    આલેખ $(a)$
    Option A
  • B
    આલેખ $(b)$
    Option B
  • C
    આલેખ $(c)$
    Option C
  • D
    આલેખ $(d)$
    Option D

Explore More

Similar Questions

જો $0^{\circ} \, C$ તાપમાને મર્ક્યુરીની વાહકતા $1.07 \times 10^{6} \, S \, m^{-1}$ હોય અને મર્ક્યુરી ધરાવતા કોષનો અવરોધ $0.243 \, \Omega$ હોય,તો કોષનો કોષ અચળાંક $x \times 10^{4} \, m^{-1}$ છે. $x$ નું મૂલ્ય ...... છે. (નજીકનો પૂર્ણાંક)

$25^{\circ} C$ તાપમાને $0.1 \ M$ $BaCl_2$ દ્રાવણની મોલર વાહકતા $106 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. તેની વાહકતા કેટલી હશે?

બેરીયમ ક્લોરાઇડ,સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડની અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $280$,$860$ અને $426 \, S \, cm^{2} \, mol^{-1}$ છે. બેરીયમ સલ્ફેટની અનંત મંદને મોલર વાહકતા $...... \, S \, cm^{2} \, mol^{-1}$ છે (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).

નળાકાર વાહકની ત્રિજ્યા $(r)$ અને તેના આડછેદના ક્ષેત્રફળ $(A)$ વચ્ચેનો ગાણિતિક સંબંધ શું છે?

$298 \ K$ તાપમાને $5.76 \times 10^{-3} \ S \ cm^{-1}$ ની વિદ્યુત વિભાજ્ય વાહકતા ધરાવતા $0.5 \ mol/dm^3$ $AgNO_3$ ના દ્રાવણની મોલર વાહકતા ......... $S \ cm^2/mol$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo