નીચેના સંકીર્ણ આયનોમાંથી,જે ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે તે કયું છે?

  • A
    $[Cr(H_2O)_4Cl_2]^+$
  • B
    $[Pt(NH_3)_3Cl]^+$
  • C
    $[Co(NH_3)_6]^{3+}$
  • D
    $[Co(CN)_5(NC)]^{3-}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું નથી?

એક સંયોજન $490-500 \,nm$ તરંગલંબાઇના વિસ્તારમાં પ્રકાશનું શોષણ કરે છે. તેનો પૂરક રંગ કયો છે?

$[Cr(C_{2}O_{4})_{3}]^{3-}$ માટે શક્ય પ્રકાશીય સમઘટકોની સંખ્યા $.....$ છે.

$Cr(H_{2}O)_{6}Cl_{n}$ બંધારણ ધરાવતા સંકીર્ણ $X$ નો સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રા $3.83 \ BM$ છે. તે $AgNO_{3}$ સાથે પ્રક્રિયા કરે છે અને ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. $X$ નું $IUPAC$ નામકરણ શું છે?

$[Fe(NH_3)_6]^{3+}$ અને $[FeF_6]^{3-}$ ના સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ $BM$ માં અનુક્રમે કેટલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo