નીચેના સંયોજનોમાંથી,કયા સંયોજનમાં $C-Cl$ બંધ સૌથી ટૂંકો છે?

  • A
    $H_3C-Cl$
  • B
    $(CH_3)_3C-Cl$
  • C
    $CH_2=CH-Cl$
  • D
    $CH_2=CH-CH_2-Cl$

Explore More

Similar Questions

$1$-મિથાઈલ ઈથિલીન ઓક્સાઈડ (પ્રોપીલીન ઓક્સાઈડ) જ્યારે $HBr$ ના વધારા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું ઉત્પન્ન થાય છે?

આ પ્રક્રિયાની નીપજ શું છે?

નીચેની હેલોજન સંયોજનોની જોડીમાં,કયું સંયોજન $S_{N}2$ પ્રક્રિયા ઝડપથી આપશે?
$(i)$ સાયક્લોહેક્સાઇલમિથાઇલ ક્લોરાઇડ અને ક્લોરોસાયક્લોહેક્સેન
(ii) $n$-બ્યુટાઇલ આયોડાઇડ અને $n$-બ્યુટાઇલ ક્લોરાઇડ

નીચેનામાંથી કયું $S_{N}1$ પ્રક્રિયા દ્વારા વધુ સરળતાથી જળવિભાજન પામે છે?

નીચેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo