$3d$ તત્વોના નીચેના ઓક્સાઈડ પૈકી, મિશ્ર ઓક્સાઈડની સંખ્યા . . . . . . છે.
$Ti_{2}O_{3}, V_{2}O_{4}, Cr_{2}O_{3}, Mn_{3}O_{4}, Fe_{3}O_{4}, Fe_{2}O_{3}, Co_{3}O_{4}$

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$FeSO_4 \cdot 7H_2O$ (ગ્રીન વિટ્રિઓલ) ક્ષારનું ઉષ્મીય વિઘટન કરતા શું ઉત્પન્ન થતું નથી?

જો મેંગેનીઝના ઓક્સાઇડનું ચુંબકીય મોમેન્ટ $( \mu )$ મૂલ્ય $4.9 \ BM$ હોય,તો તે કયો ઓક્સાઇડ હશે?

આયર્ન ક્રોમાઈટ અયસ્કમાંથી પોટેશિયમ ડાયક્રોમેટ બનાવવાની રીત વર્ણવો. પોટેશિયમ ડાયક્રોમેટના દ્રાવણ પર $pH$ વધારવાની શું અસર થાય છે?

આપેલ એનાયન્સની ઓક્સિડેશન ક્ષમતાનો ક્રમ નીચે મુજબ છે:

જ્યારે $H$,$C$ અને $N$ જેવા નાના પરમાણુઓ સંક્રાંતિ ધાતુઓની સ્ફટિક લેટીસમાં ફસાઈ જાય ત્યારે બનતા સંયોજનોના પ્રકાર જણાવો. આ સંયોજનોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ આપો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo