નીચે આપેલી સ્પીસીઝમાં,આઈસોસ્ટ્રક્ચરલ (isostructural) જોડીઓનો સાચો સેટ કયો છે?
$XeO_3, CO_3^{2-}, SO_3, H_3O^{+}, ClF_3$

  • A
    $(XeO_3, CO_3^{2-})$ અને $(SO_3, H_3O^{+})$
  • B
    $(XeO_3, SO_3)$ અને $(CO_3^{2-}, H_3O^{+})$
  • C
    $(XeO_3, H_3O^{+})$ અને $(SO_3, CO_3^{2-})$
  • D
    $(SO_3, ClF_3)$ અને $(XeO_3, CO_3^{2-})$

Explore More

Similar Questions

$VSEPR$ સિદ્ધાંત મુજબ $XeOF_4$ નો આકાર શું છે?

સલ્ફ્યુરિક એસિડ $(H_2SO_4)$ અણુમાં સલ્ફર પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ કેટલો છે?

$SO_2$ અણુમાં $O-S-O$ બંધકોણ ઓળખો. ($^{\circ}$ માં)

$XeOF_4$ માં ઇલેક્ટ્રોનની બંધ જોડીઓ (bond pairs) અને ઇલેક્ટ્રોનની કુલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો (lone pairs) ની સંખ્યા અનુક્રમે કેટલી છે?

નીચે આપેલ વિભાગ-$A$ અને વિભાગ-$B$ ને યોગ્ય રીતે જોડો.
વિભાગ-$A$ વિભાગ-$B$
$(1)$ $AB_3E_2$ $(A)$ $BrF_5$
$(2)$ $AB_2E_2$ $(B)$ $NH_3$
$(3)$ $AB_5E$ $(C)$ $H_2O$
$(4)$ $AB_3E$ $(D)$ $ClF_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo