નીચે આપેલી સ્પીસીઝમાંથી કઈ બે સ્પીસીઝ ટ્રાયગોનલ પિરામિડલ આકાર ધરાવે છે?
$I. NI_3$ $II. I_3^-$
$III. SO_3^{2-}$ $IV. NO_3^-$

  • A
    $I$ અને $III$
  • B
    $III$ અને $IV$
  • C
    $I$ અને $IV$
  • D
    $II$ અને $III$

Explore More

Similar Questions

$I_3^-$ ની કક્ષકોની ભૌમિતિક ગોઠવણી અને આકાર અનુક્રમે છે

$SO_2$ અણુમાં $O-S-O$ બંધકોણ કેટલો છે ($^{\circ}$ માં)?

બંધકોણનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયો અણુ રેખીય (linear) છે?

$MX_4$ સંયોજન ટેટ્રાહેડ્રલ (સમચતુષ્ફલકીય) છે. આ સંયોજનમાં $\angle XMX$ ખૂણાઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo